ઘણા Mutual Funds સારું વળતર આપ્યું છે

અહીં ચાર મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી છે.

આ ફંડ્સે 20 ટકાથી વધુ વળતર આપ્યું છે

તેમાં સ્મોલ કેપથી લઈને મિડ કેપ સુધીના ફંડનો સમાવેશ થાય છે.

રોકાણકારોને પાંચ વર્ષમાં આ વળતર મળ્યું છે

LIC MF ફંડ સ્મોલ કેપ 20 ટકા

આદિત્ય બિરલા સન લાઇફ સ્મોલ કેપે 19.15 ટકા વળતર આપ્યું છે

ICICI પ્રુડેન્શિયલ ટેક્નોલોજી ફંડે 21.31 ટકા વળતર આપ્યું છે

SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટીઝ ફંડે 20 ટકા વળતર આપ્યું છે

કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો