તમે ભારત સરકારની આ કંપનીમાં પૈસાનું રોકાણ કરી શકો છો.

SAILનો વર્તમાન ભાવ રૂ. 83.90 છે.

આ શેરે ત્રણ વર્ષમાં 142.75 ટકા વળતર આપ્યું છે.

તે ભારત સ્થિત ટેલિકોમ કંપની છે.

આ શેરે ત્રણ વર્ષમાં 279 ટકા વળતર આપ્યું છે.

એક શેરની કિંમત 65.70 રૂપિયા છે.

ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પ: આ શેરે એક વર્ષમાં 227.33 ટકા વળતર આપ્યું છે.

ભારત સરકારની આ કંપનીના શેરની કિંમત 73.55 રૂપિયા છે.